લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ફેમસ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતાજી સાથે થઈ શર્મનાક હરકત જે હરકત ના કારણે બબીતાજી ના પગ નીચે થી જમીન સરકી જવા પામી હતી આજે પણ બબીતાજી એ વાતને યાદ કરે છે રડી પડે છે તે પોતાના ભુતકાળ ને આજે પણ ભુલી શકતી નથી.
એ દિવસ આજે પણ બબીતાજી ને કાળ સમાન લાગે છે બબીતાજી પોતાના અભિનય કેરિયર થી સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે તે પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ઘણી વાતો શેર કરે છે તાજેતરમાં માં બબીતાજીએ એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે વાત શેર કરી છે.
જાણી ફેન્સ પણ ધ્રુજી ગયા હતા બબીતાજી એ જણાવ્યું કે તેમના સ્કુલના દિવસો માં એક શિક્ષક હતા જેમની પાસે તે ટ્યુશન લેવા જતી હતી તેમણે એકવાર તેમની ચડ્ડી માં હાથ નાખી પ્રાઈવેટ પાર્ટ પર હાથ ફેરવ્યો હતો બબીતાજી એ જણાવ્યું કે એ સમયે તે ખુબ નાની હતી જ્યારે શિક્ષકે આ પ્રકારની.
હરકત કરી તે ખુબ ડરી ગઈ હતી આ ઘટના બાદ બબીતાજી ખુબ રડી અને કોઈને આ ઘટના જણાવવાની એમને હિંમતના કરી શકી બબીતાએ એ પણ જણાવ્યું કે જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે તેમનો એક કઝીન ભાઈ તેમને ખરાબ નજરોથી જોતો હતો તેમના શરીરને ખોટી રીતે.
સ્પર્શ કરતો હતો જે પરણીત હતો અને બે બાળકો નો પિતા હતો એ છતાં પણ તેને પોતાની જ કઝીન બબીતાજી સાથે આવી શર્મનાક હરકતો કરી હતી બબીતાજી એ આ ઘટના શેર ત્યારે શેર કરી હતી જ્યારે ઈન્ડસ્ટ્રી માં મી ટુ મુમેન્ટ ચાલી રહી હતી મુનમુન દત્તા એ પોતાના ભુતકાળ ને શેર.
કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું આજે મુનમુન દત્તા બબીતાજી ના પાત્રમાં ખુબ ફેમસ બની છે દેશભરમાં તેમની આગવી ઓળખ છે અને તે ખુબ જ સર્ઘષ થી આગળ વધી છે અને હાલ તમને ખુબ સક્ષમતા કેળવી લીધી છે પરંતુ આજે પણ પોતાનો ભુતકાળ યાદ કરી ને તે રડી પડે છે એવું તેમને જણાવ્યું હતું.