Cli
ફેસન ના ચક્કરમાં પોતાની ઈજ્જત ભુલી તારક મહેતા ની સોનુ, અરીસા સામે ઉતારી કપડા ઉતારી અને...

ફેસન ના ચક્કરમાં પોતાની ઈજ્જત ભુલી તારક મહેતા ની સોનુ, અરીસા સામે ઉતારી કપડા ઉતારી અને…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું મનોરંજન ક્ષેત્રે ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર આજે પણ અકબંધછે આ શોમાં અભિનય કરતા કલાકારોએ દર્શકોના દિલમાં એક અલગ જ છાપ છોડી છે ઘણા કલાકારોના કુશળ અને શ્રેષ્ઠ અભિનય ના કારણે શો છોડ્યા પછી પણ તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો જોવા મળતો નથી.

આ શોમાં આત્મારામ ભીડેની દિકરી સોનુનું પાત્ર ભજવતી નિધિ ભાનુશાલી તેમાંથી એક છે સોનુ એટલે કે નિધિ ભાનુશાલીએ ભલે શોને અલવિદા કહી દીધું હોય પરંતુ તે આજે પણ દર્શકોના દિલમાં છવાયેલી છે પરંતુ આ સમયે તે ખુબજ બદલાઈ ગઈ છે સામાન્ય દેખાતી સોનુ આજે હોટ અને ગ્લેમર દેખાવા લાગી છે વેસ્ટર્ન કપડાઓ માં.

તે પોતાની અદાઓ થી ચાહકોને લોભાવતી જોવા મળે છે નિધિ ભાનુશાલી હાર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો ને લઈને ચર્ચામાં રહે છે આજકાલ તે વર્લ્ડ ટુર પર છે અને તેના મિત્રો સાથે તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે તે ઘણીવાર બિકીની હોટ ફોટોશૂટમાં જોવા મળેછે તો ક્યારેક તેના ડોગ સાથે.

તો ક્યારેક દરીયામા બિકીની પહેરીને બોટ ચલાવતી જોવા મળે છે તાજેતરમાં જ નિધિએ સોશિયલ મીડિયા પર પોતાની એક હોટ તસવીર શેર કરી જે ચાહકો એ ખુબ પસંદ કરી છે હોટ આ તસવીરમા સફેદ અને પીળા રંગના અંદરના કપડા સાથે બ્લુ જીન્સ હતું જેમાં તે અરીશા ની સામે ઉભી હતી એ સમયે એના નિતંબો પણ સ્પષ્ટ પણે દેખાઈ આવતા જણાતા હતા.

સોસીયલ મિડીયા પર એને અપલોડ કરેલા આ ફોટામાં કોઈ કપડાંની દુકાનનો ચેન્જ રુમ હોય એવું પ્રતિત થતું હતું આ તસવીર માં અનેક લોકોએ નિધી ભાનુશાલી ને ટ્રોલ પણ કરી હતી કે સંસ્કૃતિ ની મિશાલ હોટ ક્યારે બની ગ ઈ તો ઘણા યુઝરો આ હરકત પણ ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળ્યા પરંતુ ઘણા ચાહકો એ એના પર ખુબ પ્રેમ વરસાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *