Cli
તારક મહેતાના ભીડેની સોનુ હદથી વધારે બની બોલ્ડ, બિકીની પહેરી હિંચકે હીચતી જોઈને દંગ રહી ગયા...

તારક મહેતાના ભીડેની સોનુ હદથી વધારે બની બોલ્ડ, બિકીની પહેરી હિંચકે હીચતી જોઈને દંગ રહી ગયા…

Bollywood/Entertainment Breaking

ફેમસ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા સોનુ નો રોલ નિધિ ભાનુશાલી એ નિભાવ્યો હતો હાલ નિધી અભિનય ની દુનિયાથી દૂર છે અને આખી દુનિયાની ટ્રીપ કરવા ગઈછે એ પોતાના એડવેન્ચર ટ્રીપ ના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે તાજેતરમાં નિધિ ભાનુશાલી એ બીજ.

પરથી ઝુલા પર બિકીની પહેરીને સુતા સુતા એક બોલ્ડ ફોટો અપલોડ કર્યોછે જે જોઈને ચાહકોના હોસ ઉડી ગયા છે તેની કમર થી નીચે પગ સુધી એક સાપનુ ટેટુ પણ દેખાઈ આવેછે એ તસવીરમાં એ ખૂબ જ હોટ દેખાઈ રહીછે તે ફુલ મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે ઇન્સ્ટાગ્રામ પર તેના વન મિલિયન જેટલા ફોલોવર છે.

આજકાલ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે એક પારિવારિક ટીવી સીરીયલ છે જેમાં પાડોશી ધર્મ સાથે મનોરંજન દર્શાવતી બાબતોનો સમાવેશ છે એમાં ચાઈલ્ડ એક્ટર તરીકે અભિનયની શરૂઆત કરી હતી જેમાં એને આત્મારામ તુકારામ ભીડે ની પુત્રી.

સોનુ નું રોલ કર્યો હતો ત્યારબાદ તેને અભિને છોડતા સોનુંના કેરેક્ટરમાં બીજી એક્ટ્રેસ લેવામાં આવી હતી આજે તે નાની નથી ખૂબ મોટી થઈ ગઈ છે પરંતુ લોકો એને ખૂબ જ પ્રેમ આપે છે અને લોકોની વચ્ચે પણ પોતાનું આગવું સ્થાન ધરાવેછે તે પોતાના અવનવા વીડિયોસ અને એડવેન્ચર ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *