શૈલેષ લોઢાએ તારક મહેતા શોને છોડ્યો તેનું દુઃખ હજુ ફેન્સ સહન નથી કરી શક્યાને હવે શોથી જોડાયેલ એક ખબર આવી રહી છે બૉલીવુડ લાઇફના રિપોર્ટ મુજબ બબીતાજી એટલે કે મુનમુન દત્તા પણ આ શોને છોડવાની છે તેની પાછળ પણ એક મોટું કારણ છે શૈલેષ લોઢા પણ તારક મહેતા શોને છોડી નવા શોમાં જોડાઈ ગયા છે.
એમની જેમેં જ મુનમુન દતા પણ આ શોને છોડી શકે છે રિપોર્ટ મુજબ ઓટિટિ સીઝન 2 ના મેકરોએ મુનમુન દત્તાથી સંપર્ક કર્યો છે મેકર્સ અત્યારે બિગબોસ માટે સ્પર્ધકને ગોતી રહ્યા છે મુનમુન એક જાણીતો ચહેરો છે એમની મોટી ફેન ફોલોવિંગ છે બિગબોસ દ્વારા લોકો મુનમુનને રિયલ લાઈફ વિશે જાણી શકશે એટલે.
મેકર્સ ઈચ્છે છેકે મુનમુન આ શોને જરૂર કરે મુનમુનને દર્શકો એકવાર પહેલા પણ બિગબોસમાં જોયેલ છે ત્યારે તેઓ ચેલેન્જર રીતે આવી હતી તો મુનમુન આ શોનો એક અનુભવ પણ લઈચુકી છે મુનમુન છેલ્લા 14 વર્ષથી તારક મહેતા શોનો ભાગ પણ બની ચુકી છે આમ તો મુનમુન કેટલીયે નાની સિરિયલ અને શોમાં જોવા મળી ચુકી છે.
પરંતુ એમને ઓળખાણ તારક મહેતા શોથી મળી છે આમ તો મેકર્સ કે મુનમુન તરફથી શોને છોડવા પર કંઈ કહેવામાં નથી આવ્યું પરંતુ બિગબોસ એક મોટો શોછે તેમાં કામ કર્યા પછી મુનમુન આગળ બીજા રસ્તા પણ ખુલી શકે છે એવામાં થઈ શકે છેકે મુનમુન બિગબોસની ઓફર સ્વીકારી લે અને એવું થશે તો તારક મહેતા શો માટે મોટો ઝટકો હશે.