લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્મા આજે ઘર ઘરમાં છવાયો છે લોકો આ શોને જોવો ખૂબ જ પસંદ કરે છે સાથે શોમા અભિનય કરતા દરેક પાત્રને પણ ખૂબ પસંદ કરે છે આજે આપણે શોના પાત્ર અબ્દુલ વિશે વાત કરીશું તારક મહેતા શોમાં અબ્દુલનું પાત્ર ભજવનાર કલાકારનુ નામ છે.
શરદ સંકલા જેઓએ આ મુકામ પર પહોચંવા માટે ખુબ જ સર્ઘષ કર્યો હતો શરદે બોલીવુડ ફિલ્મો માં શાહરુખ ખાન અક્ષય કુમાર જેવા ઘણા નામી અભિનેતાઓ સાથે અભિનય કર્યો છે શરદે પોતાના અભિનયની શરુઆત 1990 માં ફિલ્મ વંશ થી કરી હતી તેઓ એ ઘણી બધી ફિલ્મો માં અભિનય કર્યો છે.
પણ તેઓ ચાર્લી ચૅપ્લિન નામે ઓળખાતા હતા જે પાત્ર માટે એમને રોજ 50 રુપીયા મળતા હતા બાજીગર બાદશાહ ખેલાડી જેવી બોલીવુડ માં ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં તેઓ પોતાની ખાશ ઓળખ બનાવી શક્યા નહી ઘણા સમય બેકાર રહ્યા બાદ તારક મહેતા શોમાં એમને અબ્દુલનુ પાત્ર મળ્યું શરદે આ પાત્રમા લોકોને ખુબ હસાવ્યા.
અને પાત્રને નિભાવી જાણ્યું શો મેકર પણ શરદની કામગીરી થી પ્રભાવિત થઈને એમને કાયમીક શોમાં અંકબંધ રાખવા નિર્ણય કર્યો તકદીર બદલતા આજે મુબંઈ મા એમનો પોતાની રેસ્ટોરન્ટ છે એમને લગ્ન પણ પ્રેમિરા સાકંલા સાથે કરેલાછે જે દેખાવમાં ખુબ સુંદર અને ફેસનેબલ છે.
તે ઘણીવાર વેસ્ટન કપડાઓ માં જોવા મળે છે તેનું સોંદર્ય બોલિવૂડ અભિનેત્રીઓને પણ પાછી પાડી દે એવું છે તેમને બે બાળકો પણ છે શરદ પોતાના પરીવાર સાથે કોઈવાર સેટ પર પણ જોવા મળે છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.