લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પોતાની આગવી શ્રેલીમા મનોરંજન કરાવવા માટે ખુબ જ છવાયેલો રહે છે દર્શકો આ શોને સૌથી વધારે પસંદ કરે અને શોના દરેક પાત્રના સ્વભાવ સાથે નીજી બાબતોને શોના માધ્યમથી જાણે પરંતુ હંમેશા પરણવા આતુર રહેતાં પત્રકાર પોપટલાલની વાસ્તવિક જીદંગી.
વિશે શું આપ જાણો છો સિરિયલમાં ભલે એમના લગ્ન ના થયા હોય પરંતુ વાસ્તવિક જીવનમાં એમના લગ્ન થઈ ચૂક્યા છે અને બે સંતાન પણ છે સાથે કરોડોની સંપત્તિના માલિક પણ છે એમની પાસે આલીસન મહેલ અને મર્સીડીઝ ગાડીછે તે પોતાના જીવનમાં ચાર્ટર્ડ એકાઉન્ટટર બનવા માંગતા હતા પરંતુ અભિનયમાં.
એમને વધુ રસ હોવાને કારણે પોતાનો અભ્યાસ અધૂરો છોડી દીધો અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવ્યો જ્યાં તેની મુલાકાત રેશ્મી સાથે થઈ અને ધીરે ધીરે રેશ્મી અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ ત્યારબાદ રેશ્મી સાથે એમને લગ્ન કરી લીધા અને એના થકી દીકરી ડેસ્ટની.
પાર્થ અને શિવમ નામના ત્રણ બાળકો છે પોપટલાલ તારક મહેતા શોના એક એપિસોડ માટે દોઢથી બે લાખ રૂપિયા ચાર્જ કરે છે તેમની 1 દિવસની કમાણી 1.5 લાખ રૂપિયા છે તાજેતરમાં તારક મહેતા શોમાં શોની ઘટી રહેલી લોકપ્રિયતાને બચાવવાની જવાબદારી હવે પોપટલાલ પર આવી છે.
શો મેકર પોપટલાલના લગ્ન કરાવીને આ શોની ટીઆરપી વધારવા માંગે છે આવનારા દિવસોમાં પોપટલાલ દુલ્હન સાથે ઘોડે ચડેલા જોવા મળી શકે છે વાચંક મિત્રો આપનો પોપટલાલ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.