Cli
તારા સુતરીયા બ્લેક એન્ડ વાઈટ બિકીનીમાં પાર કરી બધી હદો, યુઝર બોલ્યા ઉફ્ફ એ ગરમી...

તારા સુતરીયા બ્લેક એન્ડ વાઈટ બિકીનીમાં પાર કરી બધી હદો, યુઝર બોલ્યા ઉફ્ફ એ ગરમી…

Bollywood/Entertainment Breaking

તારા સુતારીયા લગાતાર ફિલ્મો માં કસમ કરી રહી છે તે સોશિયલ મીડીયમા વધારે સક્રિય જોવા મળે છે તારા ખાશ કરીને એના બોલ્ડ લુક ને લઈ ને જાણીતી છે અને ચાહકો એમને ખુબ પસંદ કરે છે અભિનેત્રી એ તાજેતર માં દરિયા કિનારે કાળા અને સફેદ રંગ ની મોનોકીનીમાં એમનો એક ફોટો શેર કાર્યો છે.

આ ફોટા માં અભિનેત્રી ખુબ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે અને ખુબ ઝડપી વાઇરલ થતો જોવા મળે છે આ ફોટો શેર કરતા એમને લખ્યું છે કે ઉનાળા નો સૂર્ય ની શરૂવાત થઈ ગઈ છે તારા સુતારીયા ના ફોટા પર ચાહકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે તેમના ફોટા પર લોકો કોમેન્ટો નો વરસાદ કરી રહ્યા છે.

ફોટા ની સુંદરતા ની અહીં થી ખબર પડે છે કે એક માણશ કોમેન્ટ કરે છે કુછ જલને વાલે છે અને સાથે આગ વાળું ઈમોજી મૂક્યું હતું બીજા લોકો એવું લખે છે કે તારા ખુબ હોટ અને બોલ્ડ દેખાય છે તારા થોડા સમય પહેલા એમના બોયફ્રેન્ડ આદર જૈન ના બ્રેકઅપ ના કારણે ઘણા સમય થી ચર્ચા માં હતી.

એવા સમાચાર હતા કે આ સબંધ ને બંને આગળ વધારવા માંગતા નહોતા તારા સુતારીયા ના કામ ની વાત કરીએ તો 2022 માં તારા ઘણા મોટા પ્રિજેક્ટ માં કામ કરી ચુક્યા છે પરંતુ સમાચાર મુજબ તારા 2023 માં ઘણા બધા શાનદાર ફિલ્મો માં જોડાવા જઈ રહ્યા છે મિત્રો આ પર તમારી શું પ્રતિક્રિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *