તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં શોના ટપુ એટલે કે રાજ અનડકટ તેઓ આ શોને છોડી રહ્યા છે તેવી ખબર આવી રહી છે અને કહેવાય રહ્યું છેકે ક્રિસમસનો જે એપિસોડ હશે તે છેલ્લો શોમાં જોવા મળશે ત્યારબાદ આ શોને બાય કહી દેશે ખબરો એવી આવી રહી હતી રાજને ટિમ સાથે હનાકાની ચાલી રહી છે.
પરંતુ ત્યારબાદ એક વધુ ખબર આવી રહી છેકે મુનમુન દતાના કારણે આ શોને છોડી રહ્યા છે પહેલા એવી ખબર આવી હતી કે મુંન મુનને રાજ ડેટ કરી રહ્યા છે અને વચમાં રિપોર્ટ પણ આવી હતી ત્યારે બંનેએ જનતા પર ગુસ્સો પણ બતાવ્યો હતો અને કહ્યું હતું કંઈ રીતે મીડિયા આવી વાતો કરે છે.
અમારી પર્શનલ જિંદગીને આ રીતે કહેવાથી ખરાબ અસર પડે છે અને જે નુકશાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે પરંતુ એકવાર ફરીથી એજ ખબર આવી રહી છેકે મુંનમુંન દત્તા સાથેની નજીકના સબંધના કારણે ટિમ સાથે સેટ થઈ રહ્યા નથી અને તેઓ આ શોને છોડવા માટે તૈયાર થઈ ગયા છે એજ શો જેણે રાજને ઓળખાણ અપાવી.
પ્રથમ શોમાં હિટ ગયેલા રાજ એક મોટા શોને છોડી રહ્યા છે તેનું કારણ પણ કંઈક મોટું હશે કેટલીક ખબરો એવી પણ આવી રહી છેકે રાજ શોના ટીમથી એટલા માટે નારાજ છેકે શોની પર્શનલ વાતો મીડિયામાં પહોંચાડવામાં આવી છે કદાચ આ અફેરની વાત હોઈ જે ટિમ મેમ્બરથી આવતી રહી પરંતુ ટપુને શો છોડવાનું ચોક્કસ કારણ હજુ સુઘી સામે આવ્યું નથી.