Cli
પોપટલાલ ના લગ્ન માં નાચતા નાચતા એન્ટ્રી કરશે ટપ્પુ એટલે ભવ્ય ગાંધી, શોના ફેન્સ માટેની મસ્ત ખબર...

પોપટલાલ ના લગ્ન માં નાચતા નાચતા એન્ટ્રી કરશે ટપ્પુ એટલે ભવ્ય ગાંધી, શોના ફેન્સ માટેની મસ્ત ખબર…

Bollywood/Entertainment Breaking

લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે પોતાના આગવા અભિનય શૈલી અને મનોરંજન થકી લોકોના દિલમાં અનેરુ સ્થાન ધરાવે છે દર્શકો આ શોના દરેક પાત્રોને ખૂબ જ પસંદ કરે છે શોમાં વરિષ્ઠ યુવા પત્રકાર ગોલ્ડન ક્રો એવોર્ડ વિજેતા પોપટલાલ ના લગ્નને લઈને ગોકુલધામ સોસાયટી ખૂબ જ ચિંતિત રહે છે.

ઘણી વાર લગ્ન પોપટલાલના તૂટી ગયા છે ઘણી બધી છોકરીઓ પોપટલાલ ના દિલ સાથે રમત રમીને બીજાની બાંહો માં ચાલી જાય છે પરંતુ પોપટલાલ ના લગ્ન ફાઈનલી શોમાં થવા જઈ રહ્યા છે ગોકુલધામ સોસાયટીની એક વીડિયો ક્લિપ સામે આવી છે જેમાં પોપટલાલ ના લગ્ન થઈ રહ્યા છે અને ટપ્પુનું પાત્ર.

ભજવતા ભવ્ય ગાંધી ફરી આ શોમા ડાન્સ કરતા અને બધાને જમવાનું આમંત્રણ આપતા જોવા મળે છે શો મેકર આશીત મોદી હવે પોપટલાલ ના લગ્ન તરફ કહાની આગળ વધારવા માટેછે જે વિશે પોપટલાલ નું પાત્ર ભજવનાર શ્યામ પાઠકે પણ એક મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું.

સાથે ભવ્ય ગાંધી ઘણા સમય થી શોમાં પરત આવવાની વાત કરે છે પણ એ પોપટલાલ ના લગ્ન માં ડાન્સ આવવા નું વિચારે છે જેમાં કહાનીમાં ટપ્પુ વાપસ આયા ઔર ખુશીયા લાયા ની સ્કિપ્ટ જોવા મળશે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *