બૉલીવુડ એક્ટર સોનમ કપૂર સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે એક્ટર આવ્યા દિવસે પોતાની ફોટો અને વિડિઓ શેર કરતી રહે છે એટલું જ નહીં સોનમ કપૂર કેટલીયે વાર બેબી બમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી એવામાં હાલમાં પણ એક્ટરે બ્લેક ડ્રેસમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ખુબજ સુંદર સ્ટોરી શેર કરી છે.
પોતાની ફોટો સાથે સાથે પોતાના પતિ આનંદ આહુજા સાથે એક વિડિઓ પણ પોસ્ટ કર્યો છે સોનમ કપૂરના પતિ આનંદ આહુજા મુંબઈ દિલ્હી અને લંડન અલગ અલગ જગ્યાએ આવતા જતા રહેતા હોય છે અત્યારે તેઓ પોતાની કંપની સંભાળી રહ્યા છે રવિવારે સોનમ અને આનંદની મુલાકાત થઈ તે દરમિયાનનો વિડિઓ સામે આવ્યો છે.
અહીં વિડીઓમાં જોઈ શકાય છેકે સોનમના પતિ આનંદ તેને કિસ કરી રહ્યા છે અને સોનમે કેપશનમાં લખ્યું છેકે મારો પ્રેમ આનંદ આહુજા સાથે પુનર્મિલન સાથે એક ફોટોમાં સોનમ પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે જણાવી દઈએ સોનમ કપૂર બહુ જલ્દી તેના પહેલા બાળકને જન્મ આપશે મિત્રો આ મામલે તમે શું કહેશો.