બ્યુટી કવીન્સ ઐશ્વર્યા રાય કાંસ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનતા જ ફેશન બારને હાઈ કરી દીધું છે ઐશ્વર્યાએ કાંસના બીજા દિવસે રેડ કાર્પેટ પર ધમાકેદાર આગમન કર્યું ઐશ્વર્યાના અત્યાર સુધી બે લુક સામે આવ્યા છે બંનેમાં ઐશ્વર્યાએ કહેર વર્તાવી દીધો છે પરંતુ ખાસ કરીને લોકો તેના લુકથી નિરાશ થયા છે.
ઐશ્વર્યાના લુકને લઈને એમને સોસીયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે ઐશ્વર્યાના કાંસનો પહેલા લુક જોવા માટે લોકો રાહ જોઈ રહ્યા હતા લોકોને લાગ્યું હતું કે ઐશ્વર્યા આ વખતે મોટો ધ!માકો કરશે પરંતુ લોકોની આ આશાઓ ઐશ્વર્યાએ એક ઝટકામાં તોડી દીધી ઐશ્વર્યાનો મેકઅપ અને ડ્રેસ બંને.
લોકોને બરાબર ન લાગ્યો ઐશ્વર્યા પહેલા દિવસે આ પિન્ક ડ્રેસમાં જોવા મળી જે લોકોને તેના પર ખાસ પસંદ ન આવી સાથે આ લુકને લઈને વધુ મજાક બની ગઈ તેના સાથે જયારે ઐશ્વર્યા રેડ કાર્પેટ પર પહોંચી તો તેણે બ્લેક કલરનું ગાઉન પહેરી રાખ્યું હતું ઐશ્વર્યાનું આ લુક પણ લોકોને ખાસ પસંદ ન આવ્યું.
ખાસ કરીને લોકોએ ઐશ્વર્યાના આ લુકની મજાક બનાવી કેટલાક લોકોએ ઐશ્વર્યાની સર્જરી અને મેકઅપ પર મજાક ઉડાવી અને મેણાં મારતા જોવા મળ્યા ઐશ્વર્યા લાંબા સમયથી કાંસનો હિસ્સો રહી છે તેના લુકની પુરી દુનિયામાં ચર્ચા થાય છે પરંતુ આ વખતે તેઓ લોકોનું દિલ જીતવામાં સફળ ન રહી તેના પહેલા દીપિકાના લુકની પણ મજાક ઉડી હતી.