Cli
લો જોઈ લો પહેલા દિવસની ની બ્રહ્માસ્ત્ર કમાણી, હવે તો મોઢું બતાવવાને લાયક પણ ન રહ્યા...

લો જોઈ લો પહેલા દિવસની ની બ્રહ્માસ્ત્ર કમાણી, હવે તો મોઢું બતાવવાને લાયક પણ ન રહ્યા…

Bollywood/Entertainment Breaking

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર જે ખૂબ મોંઘા બજેટથી બનાવેલી ફિલ્મછે આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી એ વચ્ચે આ ફિલ્મ રજૂ થતાં આ ફિલ્મની કમાણી પ્રથમ દિવસની જાણવા માટે લોકો ઘણા આતુર હતા એ વચ્ચે આ ફિલ્મે કો!રોના ના સમયગાળા પછી અક્ષય કુમારની સૂર્યવંશી.

અને ભૂલભૂલૈયા 2 બંનેને પાછળ છોડી દીધા છે ફિલ્મની કમાણી પ્રથમ દિવસની હિન્દી વર્ઝનમાં ૩૨ કરોડ અને સાઉથ વર્ઝનમાં પાંચ કરોડ કુલ મળીને ૩૭ કરોડ રૂપિયાની પ્રથમ દિવસની કમાણીછે જે કો!રોના સમયગાળા પછી ખૂબ મોટી કમાણી છે પરંતુ લોકોના રીવ્યુ બાદ હવે પછીના દિવસોમાં

આ ફિલ્મ 400 કરોડ થી બનેલીછે તે આંકડાને પહોંચવું પણ મુશ્કેલ છે હવે પછીના દિવસોમાં ફિલ્મ કેવી કમાણી કરેછે એ લોકોના રિવ્યુ ઉપર થી નક્કી થશે જો અહીં આ ફિલ્મ આવનારા દિવસોમાં 400 કરોડ થી અધિક કમાણી કરશે તો ફિલ્મ મેકર ફિલ્મનો બીજો ભાગ પણ રજૂ કરી શકશે.

એ લોકો પર ડીપેન્ડ છે હાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના શ્વાસ અધ્ધર છે અને ફિલ્મ મેકર પણ ચિંતિત છે ફિલ્મ આવનારા દિવસોમાં કેવી સફળતા પ્રાપ્ત કરશે એતો સમય બતાવશે રણબીર કપૂરે જાણવા અમને ફોલોવ કરતા રેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *