યુસુફ ચૂંટણી જીતે તો ગુજરાતનો 35 વર્ષનો રેકોર્ડ તૂટશે, જાણો કેમ ?…
મમતા બેનર્જિની પાર્ટી TMCએ ગુજરાતના ક્રિક્રેટર યુસુફ પઠાણને ઉમેદવાર જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે. મમતાએ યુસુફને બહરામપુરથી ઉતાર્યો છે. જો યુસુફ પઠાણ લોકસભાની ચૂંટણી જીતે તો ગુજરાતનો 35 વર્ષનો રેકોર્ડ તુટશે. યુસુફ પઠાણ બંગાળમાં ચૂંટણી જીતે તો 35 વર્ષ પછી પહેલીવાર એવું બનશે કે કોઇ ગુજરાતનો મુસલામાન પહેલીવાર લોકસભા પહોંચશે. આ પહેલાં 1984માં કોંગ્રેસના […]
Continue Reading