૧૧૦ વર્ષની ઉંમરે પાકિસ્તાની વ્યક્તિએ કર્યા લગ્ન,વીડિયો થયો વાયરલ…
કહેવાય છે કે એક ઉંમર પછી માણસે પૈસા,ભોગ વિલાસ તમામ વસ્તુ ભૂલી ભગવાનનું ભજન કરવું જોઈએ.જો કે ઘણા વ્યક્તિ એવા છે જે ભોગ વિકાસ ને ત્યજી નથી શકતા અને આખરે કઈ એવું કરી બેસે છે કે ચારે બાજુ ચર્ચાનો વિષય બની જતા હોય છે હાલમાં આવું જ કંઈ કર્યું છે પાકિસ્તાનના ૧૧૦ વર્ષની ઉંમરે પહોંચેલા […]
Continue Reading