Who will replace Natukaka

હવે તારક મહેતા સિરિયલમાં નટુકાકા નું સ્થાન કોણ લેશે આને લઈને આશિક મોદીએ કહ્યું…

મિત્રો તારક મહેતા સિરિયલ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને તે સિરિયલ ઘણા બધા વર્ષોથી શરૂ છે આપણે જોઈએ છીએ તે પ્રમાણે બધા કેરેક્ટર્સ એક પછી એક વિદાય થઈ રહ્યા છે પહેલા ડોક્ટર હાથી નું અવસાન થયું અને પછી નટુકાકાનું દુઃખદ અવસાન થયું ત્યારે બધા કેરેક્ટર્સ ના ચહેરા દુઃખમાં રંગાઈ ગયા છે અને હવે એ પ્રશ્ન […]

Continue Reading