અક્ષય કુમારે શેર કર્યો વેલકમ 3 નો વિડિયો ! જોઈને તમારી હસી ના નીકળી જાયતો કહેજો…
બોલીવુડ અભિનેતા અક્ષય કુમારનું નામ આજે કોઈથી અજાણ્યું નથી. બોલીવુડમાં ખેલાડી તરીકેની ઓળખ ધરાવનાર આ અભિનેતા જેટલા પોતાની ફિલ્મોના સ્ટંટ માટે ચર્ચામાં રહેતા હોય છે તેટલા જ પોતાના શિડયુલ ને કારણે પણ ચર્ચામાં રહેતા જોવા મળતા હોય છે. જો તમે અક્ષય કુમારના ચાહક હશો તો તમે જાણતા જ હશો કે બોલીવુડના એકમાત્ર એવા અભિનેતા છે […]
Continue Reading