ટોની કક્કરના જીવનમાં આવી ગઈ છે લેડી લવ?જાણો મનીષા અને ટોની કક્કર વચ્ચે શું છે સંબંધ…
બોલિવુડમાં ક્યારે કોનું ઘર તૂટે અને ક્યારે કોના જીવનમાં કોઈની એન્ટ્રી થાય એ નક્કી નથી હોતું.અહી સાથે કામ કરતા કલાકારોના અફેર ની ખબર બનતા વાર નથી લાગતી હાલમાં આવી જ અફેરની ખબર બોલીવુડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવી રહી છે.હાલમાં લૈલા,ધીમે ધીમે જેવા ગીતોથી યુવાનોમાં લોકપ્રિય બનેલા સિંગર ટોની કક્કરના અફેરની ખબર સોશિયલ મીડિયા પર ચર્ચાઈ […]
Continue Reading