જીવનની આથમતી સંધ્યાએ શેર માટીની ખોટ દૂર થતા આંખે છલકાયા ખુશીના આંસુ…
કહેવાય છે ને કે જે વસ્તુ નસીબમાં હોય તેને મળતા કોઈ જ નથી રોકી શકતું વહેલા કે મોડા પરંતુ તમારા નસીબમાં લખેલી વસ્તુ તમને મળીને જ રહે છે. કોઈપણ પરિસ્થિતિ કોઈપણ સંજોગો તમને તમારા નસીબની ખુશી મેળવતા રોકી નથી શકતું હાલમાં આવો જ એક કિસ્સો કચ્છના રાપરમાં સામે આવ્યો છે રાપરમાં સામે આવેલા એક મહિલાના […]
Continue Reading