ગીર સોમનાથમાં સામે આવ્યું સરકારી નોકરીનું મોટું કૌભાંડ, નકલી લેટર આપી પડાવતા હતા રૂપિયા…
કહેવાય છે ને જ્યા લાલચ હોય ત્યાં લૂંટારા ઓછા ન પડે. હાલમાં આવું જ કંઈ સરકારી નોકરી બાબતે જોવા મળી રહ્યું છે. હાલમાં યુવાનોમાં સરકારી નોકરી મેળવવાની લાલચ કેટલી બધી ગઈ છે એ તો તમે જાણતા જ હશો. દરેક યુવાન આજે સરકારી નોકરીની તૈયારી કરતો જોવા મળતો હોય છે અને અનેક પ્રયાસો છતાં નોકરી ન […]
Continue Reading