નૂહની ઘટના બાદ બિટ્ટુ બજરંગીને ખેંચીને લઈ ગઈ પોલીસ | ફરિયાદ કોણે કરી હતી…
હાલમાં મેવાતના નૂહ માં થયેલી ધાર્મિક હિંસા અંગે તો તમે જાણતા જ હશો.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્રિજમંડલ જળાભિષેક યાત્રા કાઢવામાં આવી રહી હતી આ યાત્રા ગુરુગ્રામ-અલવર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પહોંચી હતી ત્યારે યુવાનોના એક જૂથે શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. હિં!સા વધતાં સરકારી અને ખાનગી વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા હિં!સા દરમિયાન ગાડીઓ […]
Continue Reading