એવું તો શું થયું કે એક સમયે વિદ્યાર્થીઓને જ્ઞાન આપતો પ્રોફેસર કેમ બની ગયો પાગલ? જાણો પ્રોફેસરની કહાની…
કહેવાય છે ને કે સમયનો કોઈ ભરોસો નથી હોતો. આજે જે વ્યક્તિ બળવાન છે, દરેક સાથે હક માટે લડવા સક્ષમ છે તે વ્યક્તિ થોડા જ સમય પછી વ્હીલચેરમાં હોય તેવું પણ બની શકે, આજે જે વ્યક્તિ તમને જ્ઞાનની વાતો સાંભળવી રહી હોય તે વ્યક્તિ થોડા સમય પછી માનસિક અસ્થિર બની જાય એવું પણ બની શકે. […]
Continue Reading