The actor broke the rajkumar arrogance

બોલીવુડના એકમાત્ર અભિનેતા જેણે તોડ્યો હતો સુપર સ્ટાર રાજકુમારનો ઘમંડ…

મુંબઈ પોલીસમાથી અભિનેતા બનનાર રાજકુમાર સાહેબને તો તમે ઓળખો જ છો પોતાના અભિનયથી જ નહિ પરંતુ પોતાની અલગ અદાને કારણે પણ લોકોમાં લોકપ્રિય બન્યા હતા અભિનેતા રાજકુમાર પોતાના ગરમ સ્વભાવને લીધે પણ લોકોમાં જાણીતા હતા તેઓ બોલીવુડમાં પણ કોઈનું અપમાન કરતા ખચકાતા નહોતા. પોતાની સફળતા આગળ રાજકુમાર મોટા મોટા અભિનેતાઓની પણ ગણકારતા ન હતા અભિનેતા […]

Continue Reading