સની દેઓલ પી ને રસ્તા પર લથળીયા ખાતા જોવા મળ્યા ! જાણો આ વાયરલ વિડીયો પાછળની સચ્ચાઈ…
કહેવાય છે ને આંખે જોયેલું બધું જ સાચું નથી હોતું. તેમાં પણ વાત કરી આજના સોશિયલ યુગની તો આજના સોશિયલ મીડિયા યુગમાં રોજના હજારો વિડીયો વાયરલ થતા હોય છે. લોકો વિડીયો પાછળની સત્ય હકીકત જાણ્યા વિના તે વીડિયોને વાયરલ કરી મજા લેતા હોય છે. એટલું જ નહીં આ વીડિયોને જોનાર લોકો પણ વિડિયો પાછળની સત્ય […]
Continue Reading