sima haidar case new update

સીમા હૈદર કેસમાં નવો વળાંક, મૌલાનાનો આ ખુલાસો સાંભળીને તમે પેટ પકળીને હસી પડશો…

હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલ સીમા હૈદર વિશે તો તમે જાણતા જ હશો.પાકિસ્તાની પરણિતા માત્ર પબ્જી ગેમ પર યુવક સાથે ગેમ રમતા લાગણીના તાંતણે બંધાઈ અને ૩વર્ષમાં જ પતિ અને પરિવાર છોડી બાળકો સાથે ભારત આવી ગઈ હાલમાં આ કિસ્સાને લઈને લોકોના અલગ અલગ મત સામે આવી રહ્યા છે. હાલમાં એક તરફ પાકિસ્તાની મુસ્લિમ […]

Continue Reading