UP ATSની પૂછપરછમાં ઘણા મોટા ખુલાસા, ફોનને લઈને પૂછવામાં આવ્યા અનેક સવાલ…
સીમા હૈદર આ નામ હાલમાં સોશિયલ મીડિયા પર તેમજ ન્યુઝ ચેનલો પર કોઈ સેલિબ્રિટી કરતા પણ વધારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે.દરેક ન્યુઝ ચેનલ,યુ ટ્યુબ ચેનલ પર સીમા અને સચિનની પ્રેમકહાનીની ચર્ચા થઈ રહી છે સાથે જ પોલીસની પૂછતાછ સાથે અન્ય તપાસ એજન્સીઓ દ્વારા પણ કડક તપાસ હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ […]
Continue Reading