અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં ઝે!ર આપવામાં આવ્યું હોવાનો મોટો દાવો…
હાલમાં એક તરફ ભારતમાં સાંસદ ભવનમાં થયેલા હુમલા અંગે તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ પાકિસ્તાન થી પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં સામે આવેલી જાણકારી અનુસાર અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઝેર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઝેર આપવાના કારણે હાલમાં દાઉદની તબિયત નાજુક હોવાનું […]
Continue Reading