ગુજરાતમાં આ જગ્યાએ પારો ગગડીને પહોંચ્યો 9 ડિગ્રી, જાણો કડકડતી ઠંડી અંગેની આગાહી…
અમદાવાદ: આજે ગુજરાતીઓ વાસી ઉત્તરાયણની ઉજવણી કરશે. આજે પણ લોકો પતંગ ચગાવશે ત્યારે આજે આપણે જોઇએ કે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું એંધાણ છે. ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધવાની સાથે ગુજરાતમાં પણ આજે ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યના 14 શહેરોમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ છે. ત્યારે આજે પણ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન […]
Continue Reading