શું સચિનની પ્રેમિકા સીમા હૈદર છે પાકિસ્તાની જાસૂસ, સામે આવ્યું એવું કે સબૂત કે જાણીને તમે પણ દંગ રહી જશો…
હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલા સીમા હૈદરના કિસ્સા અંગે તો તમે જાણતા જ હશો.એક પાકિસ્તાની પરણિતા માત્ર પબ્જી ગેમમાં થયેલ પ્રેમના આધારે પતિને છોડી ચાર બાળકો સાથે ભારત પહોંચી છે. આ કિસ્સાની હાલમાં જેટલી ચર્ચા થઈ રહી છે. તેટલા જ લોકોના મનમાં પ્રશ્નો પણ ઉદ્દભવી રહ્યા છે. ગઈકાલે જ અમે તમને જણાવ્યું કે સીમા […]
Continue Reading