પ્યારમાં પાકિસ્તાન છોડીને ભારત આવેલી સીમા હૈદરના પતિએ સાઉદી અરબમાં રહીને આપ્યું મોટું બયાન, કહ્યું ભારત મારી પત્ની અને બાળકોને લૌટાવી દે….
આજના સોશિયલ મીડિયા યુગમાં પ્રેમ થવો કે પ્રેમી માટે પરિવારને છોડી દેવાના કિસ્સા સામે આવવા એ કોઈ મોટી વાત નથી. દર બે દિવસે આવા કિસ્સા સામે આવતાં જ હોય છે. હાલમાં પણ આવો જ એક પ્રેમનો કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં પાકિસ્તાની પરણિતા અને ભારતીય યુવક સચિનની પ્રેમકહાની એ ન માત્ર […]
Continue Reading