મારો દીકરો કોઈ દિવસ શાળાએ ગયો નથી ll નથી કોઈની પાસેથી શિક્ષણ લીધું ll આ બધી જોગમાયાની કૃપા છે…
જીવનમાં સફળ થવા ડિગ્રીની નહિ પરંતુ આવડત અને મહેનત ની જરૂર હોય છે. આવું તમે અનેક વાર મોટીવેશનલ સ્પીકર ની વાતોમાં સાંભળ્યું જ હશે અને આ વાક્ય સાંભળતા જ તમને એમ થયું હશે કે આને તો સફળતા મળી ગઈ એટલે બસ બોલ્યા કરે ખરું ને? પરંતુ આજના આ લેખમાં અમે તમને એક એવા ગુજરાતી લોક […]
Continue Reading