ગુજરાતના હીરો એવા પોપટભાઈ આહીરના લગ્નનું મામેરું ભરાયું તેના કેટલાક ફોટા…
હાલમાં ભારતભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે. ચારેતરફ લગ્નના ઢોલ સંભળાઈ રહ્યા છે ત્યારે ગુજરાતીઓ માટે આ વર્ષની લગ્ન સિઝન ખૂબ જ યાદગાર બની છે કારણ કે આ વર્ષે ગુજરાતના બે સેવાભાવી વ્યક્તિઓ લગ્નબંધને બંધાયા છે. જેમાંથી એક નામ છે પોપટભાઈ આહીર. પોપટભાઈ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા ગરીબ અને રસ્તે રઝળતા લોકોની મદદ કરનાર પોપટભાઈ […]
Continue Reading