પીકે ફિલ્મની આ પ્રખ્યાત અભિનેત્રીના લગ્નજીવનમાં પડ્યું ભંગાણ…
આજના આધુનિક સમયમાં લગ્નજીવનમાં ઉતાર ચડાવ આવવો એ કોઈ નવી વાત નથી. માત્ર સામાન્ય વ્યક્તિ જ નહિ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ લગ્નજીવનમાં ભંગાણના અનેક કિસ્સા સામે આવ્યા છે. અનેકવાર બોલિવુડમાં બે બે લગ્ન બાદ પણ તલાકના કિસ્સા સામે આવતાં હોય છે.હાલમાં પણ આવો જ એક તલાકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં અનેક હિન્દી સિરિયલમાં કામ કરી […]
Continue Reading