pilot last mesej

રહી રહી ને છેવટે હકીકત બહાર આવી જ ગઈ, આ હતો પાયલોટ નો છેલ્લો મેસેજ..

અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ના ભયાનક અકસ્માત અંગે હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ વિમાન દુર્ઘટના સમયે પાઈલટનો એક ઓડિયો સંદેશ સામે આવ્યો છે. પાઈલટે ATC ને ખતરનાક સંદેશ મોકલ્યો હતો. હવે એવું સામે આવ્યું છે કે પાઈલટને પહેલાથી જ વિમાનમાં ટેકનિકલ ખામી હોવાની શંકા હતી. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) […]

Continue Reading