પાઇલટને બદલે આ વ્યક્તિ MAYDAY કહે છે, આ પ્લેનના કોકપીટનો નિયમ છે..
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241 લોકોના મોતથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. ગુરુવારે લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ટેક ઓફ દરમિયાન અચાનક ક્રેશ થઈ ગયું. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વિમાન દુર્ઘટના પહેલા MED કોલ આવ્યો હતો અને ATC એટલે કે એર ટ્રાફિક કંટ્રોલે તેના પર કોઈ કાર્યવાહી કરી ત્યાં સુધીમાં […]
Continue Reading