આર્યન ખાનની ગર્લફ્રેન્ડ લારિસા બોનેસી શાહરૂખ ખાન, ગૌરી ખાન અને સુહાના ખાનને મળી!
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનનો પરિવાર હંમેશાં ચર્ચામાં રહે છે. હવે ફરી એક વાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે તેમના દીકરા આર્યન ખાન અને તેની ગર્લફ્રેન્ડ લારિસા બોનેસી.લારિસા બોનેસી કોણ છે?લારિસા બોનેસી એક જાણીતી મોડલ અને ઈન્ફ્લુએન્સર છે. તેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે અને તે પોતાના ગ્લેમરસ લૂક અને લાઈફસ્ટાઈલ માટે ઘણીવાર […]
Continue Reading