આ 5 સબૂત દર્શાવે છે કે નુહમાં થયેલ કાંડ થયું હતું કે કરાવવામાં આવ્યું હતું…
હાલમાં મેવાત અને નુહમાં થયેલી ધાર્મિક બબાલ અને હિંસા અંગે તો તમે જાણતા જ હશો.તમે એ પણ જાણતા હશો કે કેટલાક હુમલાખોરો દ્વારા વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા.આ હુમલામાં ૨૦ લોકો ઘાયલ થયા હોવાની ખબર પણ સામે આવી. જો કે ઘટનામાં થયેલા નુકસાનને ભૂલી બીજી બાબતો પર ધ્યાન આપીએ તો હાલમાં એક મીડિયા ચેનલ દ્વારા […]
Continue Reading