nitu kapoor and rishi kapoor wedding card

ઋષિકપૂર અને નીતુની કંકોતરી વાયરલ, 4 લાઇન એવી લખાવી કે લોકો વખાણ કરતા થાકી ગયા…

બોલિવૂડના એવા ઘણા કપલ છે, જેમની કેમિસ્ટ્રી અને લવ સ્ટોરી લોકોને આજે પણ પસંદ છે. આવા કપલમાં અમિતાભ બચ્ચન-જયા બચ્ચન, દિલીપ-સાયરા બાનુ, ધર્મેન્દ્ર-હેમા માલિની અને ઋષિ કપૂર અને નીતુ કપૂરનો સમાવેશ થાય છે, જેમની લવ સ્ટોરી લગ્ન સુધી અને લગ્ન પછી પણ લોકોને સાંભળી ગમે છે. જણાવી દઈએ કે, 23 જાન્યુઆરી, 1980ના રોજ બોલિવૂડના અને […]

Continue Reading