ચેતી જજો ! રસોડામાં રહેલી આટલી વસ્તુઓ આજેજ વાપરવાનું બંધ કરો ! પછી કહેતા નહીં કીધું નોતું…
હું તો માવા, તમાકુ કે બહારનું ખાવાનું ખાતો જ નથી, દારૂને તો હાથ પણ નથી લગાવ્યો એટલે મને તો ક્યારેય કે!ન્સર થશે જ નહિ નો ચાન્સ. મિત્રો સાથે કે!ન્સર જેવી બીમારી અંગે વાત કરતા સમયે તમે પણ આવી બડાઈ મારી જ હશે ખરું ને? પણ શું તમે જાણો છો કે કે!ન્સર માટે બહારનું ખાવું કે […]
Continue Reading