મહેસાણામાં મુસ્લિમ પરિવારે ભર્યું હિન્દુ યુવતીનું મામેરું, મામા બની નિભાવી ફરજ…
હાલમાં ભારત દેશના ઠેર ઠેર ધાર્મિક બબાલો જોવા મળી રહી છે. ખાસ કરીને હિન્દુ મુસ્લિમ ધર્મ વારંવાર વિવાદ થતો જોવા મળી રહ્યો છે એ તો તમે જાણતા જ હશો.આજકાલ લોકો નાની નાની વાતોમાં એકબીજાના ધર્મ પર પ્રહાર કરી રહ્યા છે એ પણ તમે જોયું જ હશે. પરંતુ કહેવાય છે ને કે દુનિયામાં નફરત ફેલાવનાર લોકો […]
Continue Reading