આજે ૬૫ હજાર ઉપર પહોંચેલું સોનું પહેલાના વર્ષમાં કેટલું સસ્તું હતું જાણીને ચોંકી જશો…
પાછલા કેટલાય દિવસથી સોશિયલ મીડિયા પર ક્યારેક ખાદ્ય પદાર્થો ના તો ક્યારેક પેટ્રોલના વર્ષો પહેલાના ભાવ અને અત્યારના ભાવ ની ચર્ચા થતી જોવા મળી રહી છે. લોકો હાલમાં પેટ્રોલ તેમજ હોટેલના બિલમાં કેટલો વધારો થયો તેની સરખામણી કરતા જોવા મળી રહ્યા છે. એવામાં હાલમાં વધુ એક વસ્તુના ભાવ સામે આવ્યા છે આ વસ્તુ છે સોનું. […]
Continue Reading