know about this pgvcl and farmer issue

1 રૂપિયાના લેણા માટે વીજળી વિભાગે આપી નોટિસ ! માત્ર 1 રૂપિયા માટે ખેડૂત સામે કોર્ટ કેસ…

અમરેલીના ખેડૂતને 1 રૂપિયાની રિકવરી માટે નોટીસ આપવામાં આવી છે. વાત જાણે એમ છે કે, PGVCLની કોર્ટ દ્વારા ખેડૂતને 5 રૂપિયાની ટીકીટ ખર્ચી માત્ર 1 રૂપિયાની રિકવરી નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈ હવે ઉર્જા મંત્રી કનુ દેસાઇનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ રીતે 1 રૂપિયાના ટોકન માટે નોટિસ ન આપવી […]

Continue Reading