know about this gujarat richest men

ભારતના બિઝનેસમેનોમાં કોણ છે સૌથી અમીર? જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ?

ગુજરાતીઓને પારકી પંચાતમાં કેટલો રસ હોય છે એ તો તમે જાણતા જ હશો. બાજુવાળાના ઘરમાં કેટલા એસી છે, બાજુવાળા ભાઈનો પગાર કેટલો છે એ જાણવામાં આપણને સૌ ને ખુબ જ રસ હોય છે ખરું ને. આ જ કારણ છે કે ન્યુઝ મીડિયા તેમજ સરકાર દ્વારા અવારનવાર દેશના અમુક કરોડોપતિ કહી શકાય તેવા લોકોની યાદી બહાર […]

Continue Reading