અમદાવાદની ફરતી હોટેલ પતંગના મેનુ અને ચાર્જ વિષે જાણો અને જુવો અંદરનો નજારો…
ગુજરાતમાં હોટેલ તો તમે ઘણી જોઈ હશે પરંતુ ફરતી હોટેલ તમે ભાગ્યે જ જોઈ હશે. તમારામાંથી જેને પણ આ હોટેલ જોઈ હશે તેને સમજાઈ જ ગયું હશે કે આજના લેખમાં શેની વાત થવાની છે. પરંતુ જો કોઈ એવું છે જેને ફરતી હોટેલ વિશે સાંભળ્યું નથી તો જણાવી દઉં કે ફરતી હોટેલ એટલે જે ગોળ ગોળ […]
Continue Reading