ketrina kaif safe

કેટરીનાને જોઈ એરપોર્ટ પર ઉમટી પડ્યા લોકો, બોડીગાર્ડે લોકોને ચાખવી આવી મજા…

બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફના નામથી આજે કોઈ અજાણ્યું નથી.એક સમયે માત્ર સલમાન ખાનના સાથને કારણે જાણીતી બનેલી આ અભિનેત્રીએ હાલમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. ગત વર્ષે કેટરિના કૈફ પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી. જો કે લગ્ન બાદ પાછલા ઘણા સમયથી કેટરિના કૈફ મીડિયાથી દૂર થઈ ગઈ હતી. જો કે […]

Continue Reading