ઘરના નાનકડા રૂમમાં કેસરની ખેતી કરી આ ભાઈઓ કરે છે લાખો રૂપિયાની કમાણી…
એ તો તમે જાણતા જ હશો કે જેમ ઘરેણાંમાં સોનું સૌથી મોંઘુ હોય છે તેમ ખાદ્ય વસ્તુઓમાં કેસર સૌથી મોંઘુ ગણવામાં આવે છે. તમે દરેકે કેસર ક્યારેક ને ક્યારેક જોયું હશે, દૂધમાં નાખી કે મીઠાઈ પર ક્યારેક તેને ખાધુ પણ હશે. તમે તેના ભાવ અંગે અને તેની સૌથી વધુ ખેતી ક્યા કરવામાં આવે છે તે […]
Continue Reading