શાહરૂખ ખાનના ચાહકોએ માન્યો અરવિંદ કેજરીવાલનો આભાર…
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનનું નામ આજે કોઈથી અજાણ્યું નથી.બોલિવુડમાં કિંગ ખાનની ઓળખ ધરાવતા આ અભિનેતાની ફિલ્મ જવાન હાલમાં રિલીઝ થવા જઈ રહી છે એવામાં હાલમાં આ અભિનેતાના ચાહકોએ કઈ એવું કર્યું છે કે દિલ્હીના અરવિંદ કેજરીવાલ પણ વિચારમાં પડી ગયા છે. હાલમાં શાહરૂખ ખાનના ચાહકોએ અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે.હકીકતમાં દિલ્હીમાં જી -૨૦મીટિંગ ના આયોજનને […]
Continue Reading