જ્ઞાનવાપીમાં હિન્દુઓ પુજા કરી શકશે, વારાણસી કોર્ટનો મોટો ચુકાદો…
વારાણસી(Varanasi) : વારાણસી જિલ્લા અદાલતે (Court) હિન્દુ (Hindu) પક્ષની તરફેણમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. હિંદુ પક્ષને જ્ઞાનવાપીના (Gyanvapi) વ્યાસ ભોંયરામાં પૂજા (Puja) કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. આ ભોંયરું મસ્જિદની (Mosque) નીચે છે. હવે અહીં નિયમિત પૂજા થશે. આ પૂજા કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ […]
Continue Reading