સામાન્ય માણસ કરતા પણ સામાન્ય જીવન જીવતા આ રાજાની કહાની ફિલ્મી સ્ટોરીને ઝાંખી પાડે એવી છે…
કોને ખબર હતી કે એક સમયે બધાને હુકમ આપનાર રાજા આટલું સામાન્ય જીવન પણ જીવી શકે એમ છે દેશમાં લોકશાહી પ્રસ્થાપિત થઈ ચૂકી છે પણ અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં હજુપણ રાજાઓનું શાસન લોકતાંત્રિક ઢબે ચાલી રહ્યું છે. જેમાં રાજ્ય સરકાર આજે પણ અહીંના રાજાઓને માનપાન અને સાલીયાણું દર વર્ષે નિયમિત આપતી આવી છે. […]
Continue Reading