દીકરાના લગ્નમાં ઠુમકા લગાવી નાચ્યા દિલીપ જોશી ! ૬ વર્ષના દીકરા સાથે દિશા વકાણીએ પણ આપી હાજરી…
હાલમાં દેશભરમાં શિયાળાની સિઝન સાથે લગ્નની સીઝન પણ ચાલી રહી છે. ચારેતરફ લગ્નનો માહોલ જામ્યો છે એવામાં ટીવી ઇન્ડસ્ટ્રી માથી પણ લગ્નની ખબરો સામે આવે એ સ્વાભાવિક છે.જોકે આ વર્ષે ટીવી ઇન્ડસ્ટ્રીમાં લગ્ન કરતા વધુ કલાકારોના ઘરમાં પારણાં બંધાયાની ખબરો જે રીતે સામે આવી છે એ જોતા એવું લાગી રહ્યું હતું કે આ વર્ષે ટીવી […]
Continue Reading