સીમા હૈદરનો મોટો પર્દો ફાસ, આ છોકરાને 30 લાખનો ચૂનો લગાવીને આવી છે ભારત…
હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલ પબ્જી વાળાં પ્રેમ અંગે તો તમે જાણતા જ હશો.એક ઓનલાઇન ગેમ ને કારણે ભારતીય યુવકના પ્રેમમાં પડેલી સીમા હૈદર નામની પાકિસ્તાની મહિલા પોતાના ચાર બાળકો સાથે વિઝા વિના જ ભારત પહોંચી છે. જેને કારણે હાલમાં દેશમાં ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. અચાનક પાકિસ્તાનથી ભારત આવેલી સીમા અંગે અનેક […]
Continue Reading